માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિકના નિયમો દર્શાવતા બેનર સાથે "ટ્રાફિક
ક્રાઈસ્ટ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ઓપન રાજકોટ ઇન્ટર સ્કુલ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ ક્રીસેન્ડો ૨૦૧૩ મા ધો. ૯ થી ૧૨ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું.
રસાકસી ભરેલ ફાઈનલ મેચમાં વિરાણી હાઇસ્કુલ ગ્રાન્ટેડ વિભાગની ટીમ રનર્સઅપ થયેલ છે. જેમાં કેપ્ટન જય ડોડીયાએ ફાઈનલ મેચમાં હેટ્રિક વિકેટ લીધેલ હતી અને કોચ તરીકે વિશાલ રાચ્છે સેવા આપેલ હતી તેમને શાળાનાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તથા ટ્રસ્ટ પ્રમુખ જયંતભાઈ દેસાઈ તથા મંત્રી શ્રેયસભાઇ વિરાણીએ અભિનંદન પાઠવ્યા છે. |