વર્ષ નો છેલ્લો દિવસ કે જયારે બધા નવા વર્ષને આવકારવા મા મશગુલ છે ત્યારે શાળાનાં બાળકો દ્વારા માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે...
0 Comments
શાળાનાં વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ દર્શન કાર્યક્રમ અંતર્ગત બોરદેવી ના પ્રવાસ નું આયોજન કરવામાં આવેલ...ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે બે દિવસના રોબોટીક્સ વર્કશોપનું આયોજન કરેલ જેમાં પ્રથમ દિવસે પ્રોજેક્ટર દ્વારા માહિતી અપાયેલ અને ત્યાર બાદ મેન્યુઅલ રોબોટ ડીઝાઈન ની તાલીમ અપાયેલ.. |