શ્રી વિરાણી હાઈસ્કૂલમાં તા. ૨૮/૦૨/૨૦૧૨ થી ૨૯/૦૨/૨૦૧૨ બે દિવસ વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે. જેમાં પ્રાયમરી અને માધ્યમિકના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ પ્રોયોગો અને સુંદર વર્કિંગ મોડેલ રજુ કર્યા છે. ખુબજ સુંદર રીતે કૃતિઓ સમજાવતા વિદ્યાર્થીઓ અને તેમનો ઉત્સાહ જોતાજ બને છે. નાના નાના વર્કિંગ મોડેલો જે કુશલતાથી સમજવામાં આવે છે તેની પાછળ શિક્ષકોનો મહેનત સ્પષ્ટ દેખાય છે. . . વારમ વાર કંઈક નવું કરવાનું વિચારતા વિરાણી હાઇસ્કુલના પ્રીન્ચીપાલ શ્રી ડોડીયા સાહેબે આ વખતે વિજ્ઞાન મેળો તેમની આગવી શેલીમાં રજુ કર્યો છે. જેમાં શિક્ષક મિત્રોનો સહકાર જરાય ભૂલાય એવો નથી.....આભાર .......
| |