શિયાળાની ઋતુનો આરંભ થતા વિરાણી હાઇસ્કૂલના પટાંગણમાં શાળાના આશરે ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓ દરરોજ સવારે સામુહિક પ્રાર્થના બાદ આરોગ્યપ્રદ વ્યાયામ-કસરત કરે છે તથા શરીરને ફીટ રાખે છે. આમ આજે જયારે શિક્ષણનું વ્યાપારીકારણ થઇ રહ્યું છે. ત્યારે આ સામુહિક વ્યાયામ-કસરતમાં શાળાના સર્વે શિક્ષકો પણ જોડાય તેમ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ એલ. ડોડીયા ની યાદીમાં જાણવાયુ છે.